Connect with us

Wishes and Quotes

Suvichar in Gujarati | ગુજરાતી સુવિચાર – Gujarati Suvichar

Published

on

gujarati suvichar

હેલ્લો , કેમ છો દોસ્તો ? આશા છે કે મજામાં જ હશો. મને ખબર છે કે તમે મારી વેબસાઈટ માં સારા સારા ગુજરાતી સુવિચાર ( Gujarati Suvichar ) અને સુવાક્યો ની શોધ માં આવેલા છો. સૌ પ્રથમ તો તમારું આ ગુજરાતી સુવિચાર – Suvichar Gujarati વાળા લેખ માં દિલ થી સ્વાગત છે.

મિત્રો , આજ ના લેખ અમે અલગ અલગ પ્રકાર ના મસ્ત મસ્ત સુવિચારો – Suvichar in Gujarati તમારી માટે પસંદ કર્યા છે. આ બધા સુવિચારો તમને તમારે whatsapp staus માં કે ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ માં પોસ્ટ કરવા કે સ્ટોરી મુકવા બહુજ કામ માં લાગશે.

અમારા લેખ માં તમને જુદા જુદા અલગ પ્રકર ના સુવિચાર , સુવિચાર ના ફોટા ( gujarati suvichar images ) – Suvichar in Gujarati text મળશે જે તમે ડાઉનલોડ કરી શકશો ,હવે વધારે રાહ નહીં જોવડાવું તો ચાલો શુરું કરીયે.તમે વાંચતા રહેજો હોને .

Suvichar Gujarati – Best suvichar in gujarati | ગુજરાતી સુવિચાર

 1. સપનાઓને સફળ કરવા માટે, સમજદાર સાથે સાથે પાગલ પણ બનવું પડે છે !!
 2. અનુભવ થી મોટી કોઈ જ ડિગ્રી નથી..!
 3. જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય, તો પોતાને ઊંચા દેખાડવાનું છોડી દો.
 4. સારુ પુસ્તક અને સારા લોકો તરત નથી સમજાતાં તેમને વાંચવા પડે છે.
 5. તમારી જિંદગીમાં કંઈજ નઈ બદલાય, જ્યાં સુધી તમે નઈ બદલાવ !
 6. હજીપણ ક્યાં સુધી આવી જ અક્કડ રાખશો, હૃદયને ખોલવા શું પાના-પક્કડ રાખશો
 7. કચરા પેટીમા પડેલી રોટલીને કુતરા એ પૂછ્યું તું કેમ આયા પડી છો રોટલી એ ખૂબ સરસ જવાબ આપ્યો માણસની ભૂખ સંતોષાય જાય એટલે એ તેની ઔકાત ભૂલી જાય છે.
 8. જીવન માં ગુમાવેલ બધુજ પાછુ મેળવી શકાય છે. સાહેબ.. પરંતુ ગુમાવેલ વિસ્વાસ કયારેય મેળવી શકાતો નથી.
 9. અહમ્ ના તમામ પગથિયા ઉતરતા જે તળેટી મળે… એ સંબંધનું સર્વોચ્ચ શિખર હોય છે..
 10. સુખ હોય પણ શાંતિ ના હોય તો સમજવું કે તમે ભુલથી સગવડને સુખ સમજી બેઠા છો.
 11. વિશ્વાસને નિસ્વાર્થ પણે નીભાવતા આવડવું જોઈએ.
 12. બાકી, લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે.
 13. નિર્ણય એક એવો શબ્દ છે, લેવો પણ કઠીન અને, આપવો પણ કઠીન..
 14. નિમિત કોણ હતું! એનાથી ફેર નથી પડતો, નિર્ણય હંમેશા કુદરતનો હોય છે..
 15. પવન અને માણસ માં એક ગજબ ની સભ્યતા છે ક્યારે ફરી જાય કંઈ ખબર જ ના પડે
 16. “સમય” અને “ભાગ્યઉપર ક્યારેય અહંકાર ના કરો, કેમ કે આ બંને માં ગમે ત્યારે પરિવર્તન” આવી શકે છે.
 17. કપડાથી ઓળખે છે દુનીયા, ને પૈસા થી તોલાતુ માણસપણુ! લાગણી રડતી રહી બજારમાં સાહેબ, ને જુઠ હાસ્ય હજારો માં વેચાણુ…!
 18. એમ જ નથી લખાતા નામ ઇતિહાસમાં સાહેબ, સારા કામ કરતા ક્યારેક બદનામી મળે તો સ્વીકારી લેજો!!
 19. ખાલી એક તારીખ બદલાશે આજે, જિંદગી તો તારે જાતે બદલવી પડશે !!
 20. પુસ્તક રોજ નથી લખાતા છાપા રોજ છપાય છે સાહેબ.. એટલે જ એક કબાટમાં સચવાય છે અને બીજું પસ્તી માં વેહચાય છે..

Suvichar in Gujarati | Gujarati thought | Suvichar in gujarati text

 • દરેક પળ માં પ્રેમ છે. અને દરેક ક્ષણમાં ખુશી છે. ખોઈ બેસો તો યાદ છે. અને જીવી લો તો જીંદગી છે.
 • આંખ સુધરે તો “આત્મા” સુધરે પણ “જીભ” સુધરે તો “જીવન” સુધરે.
 • જો કોઈ અંગતથી ભુલ થાય તો માફ કરો, કારણકે જીભ કચડાય તો દાંતને ન તોડાય.
 • અંતરે રહેવા છતાં સાહેબ અંતરમાં મહેંકતો રહે તેનું નામ સબંધ
 • દોસ્તી એટલે એવા સબંધ કે જ્યાં ભગવાન પણ પૂર્ણ વિરામ નથી મૂકી શકતા.!!
 • હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્રતા
 • પ્રાથના ક્યારેય ખાલી નથી જતી. બસ લોકો રાહ નથી જોતા.
 • કિનારો ના મળે તો ભલે ના સહી, ડુબાડી બીજાને ક્યારેય તરવું નથી…
 • પોતાની મસ્તીમાં જીવતી વ્યક્તિને કોઈની પણ વાહ વાહ ની જરૂર પડતી નથી
 • ઝાડ પર બેઠેલા પક્ષીને ખબર છે કે ડાળી નબળી છે તો પણ બેસે છે, કેમ કે એને ડાળ કરતા વધારે ભરોસો એની પોતાની પાંખો પર છે !!
 • જરૂરી નથી બધે તલવારો લઇને ફરવુ ધારદાર ઇરાદાઓ પણ વિજેતા બનાવે છે.
 • બધુ જ સમજવા ની જિંદગી માં કોશીશ ન કરશો કેમકે, કેટલીક વાતો સમજવા માટે નથી હોતી પણ સ્વીકારી લેવાની હોય છે.
 • ચિંતા એ ચિતા ને હસીને કહ્યું, તું મરેલાને બાળે છે હું જીવતાને બાળું છું.
 • તમારો સમય નબળો હોય તો કોઈને ખબર ન પડવા દેતા, કેમ કે આ દુનિયા માં લોકો તૂટેલા મકાનની ઈંટ પણ લઈ જાય છે.
 • દુનિયા માં પૈસાદાર થવું સહેલું છે પણ આબરૂદાર થવું બહુ મુશ્કેલ છે.
 • ભૂલા પડવાનો એકજ ફાયદો છે કેટલાક નવા માર્ગ નો પરિચય થાય છે અજાણ્યા નો સંગ થાય છે અને જાણીતા ની પરખ થાય છે.
 • ના દૂર રહેવાથી તૂટી જાય છે. અને ના પાસે રહેવાથી જોડાઈ જાય છે. સબંધ તો અહેસાસ નો એ તાર છે. જે યાદ કરવાથી ઘણો મજબૂત થઈ જાય છે.
 • તમારું સપનું અને લક્ષ્ય મજબુત રાખજો સાહેબ કારણ કે દુનિયા નબળાઈની નહીં ટેલેન્ટ ની દીવાની છે.!!
 • બસ એકમાં નો પ્રેમ જ સાચો હોય છે બાકી બધી તો શરતો જ હોય છે.!!

Suvichar in Gujarati | ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

Gujarati Suvichar – Bast gujarati suvichar in gujarati – Gujarati Suvakyo

 • કપડાં અને ચહેરા હંમેશા ખોટું બોલે છે પણ માણસ ની સાચી હકીકત તો સમય જ બતાવે છે.!!
 • વિવાદ કરવો સહેલો છે મારપીટ કરવી સહેલી છે અઘરું તો સમજાવવું છે..!
 • પોસાય એટલા જ સંબંધો રાખવા લાગણી ની લોન કોઈ બેંક પાસે નહીં મળે..!!
 • નશીબ એટલે..? કોઈ પણ પુરૂષ ના ઘરે દીકરી નો જન્મ થવો..!!
 • પ્રેમ માં રાધા અને ભક્તિ માં મીરા બનવુ પડે ત્યારે કૃષ્ણ મળે છે.!!
 • વાતો તો કડવી જ કરવાની મીઠા તો લોકો હોય છે.!!
 • જીદ નહીં પણ સમાધાન જ તુટતા સંસાર ને બચાવે છે.!!
 • દુનિયા ગમે તે કહે પણ જવાબદારી અને જોખમ વિના ની જિંદગી જીવવાની મજા ના આવે.!!
 • લાઈફમાં એક નિયમ રાખજો સીધુ બોલજો સાચું બોલજો અને મોઢા પર બોલજો.!
 • આજકાલ અસત્ય એટલા માટે જીતી જાય છે કેમ કે સત્યનો સાથ આપવાની બધામાં ઔકાત નથી હોતી..!!
 • તમારી કિંમત એમાં છે કે તમે શું છો, એમાં નથી કે તમારી પાસે શું છે.
 • તમે તમારા ડર પર વિજય મેળવશો ત્યારે તમને તમારા જીવન પર વિજય મળશે
 • માનવજાતિને સત્ય કોઈ શીખવી શકતું નથી; તેની અનુભૂતિ તેની જાતે જ થાય છે.
 • જે મનુષ્યો ઓછું વિચારે છે તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે.
 • જેનામાં આત્મવિશ્વાસ છે, તેની હારમાં પણ જીત છે..…
 • ધનના અભાવ કરતાં પણ શક્તિના અભાવથી જ મોટે ભાગે અસફળતા મળે છે.
 • વિશ્વાસ એવી શક્તિ છે જે માનવને જીવિત રાખે છે, વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે.
 • ફરીથી શરૂઆત કરવી પડે તો ગભરાશો નહિ, કારણકે આ વખતે શરૂઆત શૂન્યથી નહિ પણ અનુભવથી થશે!
 • પોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત રહો, કે બીજાની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે !!
 • લોખંડ ને તોડવું ખૂબ અઘરું છે પણ તેનો કાટ તેને તોડી નાખે છે, એ જ રીતે માણસ ને કોઈ હરાવી નથી શકતું તેના પોતાના નબળા વિચારો જ તેને હરાવી દે છે.

Gujarati ma suvichar – sara suvichar gujarati |Suvichar in Gujarati 2021 

રોટલો કેમ રળવો એ નહીં પણ, કોળીયાને મીઠો કેમ બનાવવો તેનું નામ કેળવણી !!

મિત્ર પૈસાથી ગરીબ હશે તો ચાલશે, પણ દિલનો તો અમીર જ હોવો જોઈએ !!

સમય ને શક્તિ એવા વ્યક્તિ પાછળ બરબાદ ના કરવા કે જેને, ગમે તેટલા ઉપયોગી થવા છતાં તમારા કરતા બીજા જ સારા લાગે.

કાયમ ચહેરા પર સ્મિત રાખતા વ્યક્તિને પણ દર્દ હોય છે, બસ ફર્ક એટલો જ છે કે તેના માટે જિંદગી નો અલગ અર્થ હોય છે.

સામે ઉભેલો પહાડ નહીં, પગરખાં માં રહેલો કાંકરીસરમાં થકવી નાખે છે..!!

સંવેદનશીલ હોવું સારું છે પણ સંવેદના ત્યાં જ સજીવન થવી જોઈએ, જ્યાં તેની અસર હોય. ન્યોછાવર થઇ જવામાં ગૌરવ છે પણ અયોગ્ય વ્યક્તિ માટે સમર્પણની ભાવના ઘણી વખત મૂર્ખામીમાં ખપતી હોય છે

ભૂલ થાય પણ એને સુધારવાની હોય, ગિનિસ બુકમાં નોંધાવવાની ના હોય.

પૈસા પાકીટ ને ફુલાવી દે, તો માણસ ની શું વિસાત !

વહેમની બારીએથી ન જુઓ મને..!! હું દિલના દરવાજે પ્રેમના ટકોરા મારું છું..!!

Suvichar in Gujarati | ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

Gujarati suvichar images | ગુજરાતી સુવિચાર ના ફોટા 

Suvichar in Gujarati | ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

suvichar gujarati 


Suvichar in Gujarati | ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

suvichar in gujarati


Suvichar in Gujarati | ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

gujarati suvakyo


Suvichar in Gujarati | ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

bast gujarati suvichar in gujarati


Suvichar in Gujarati | ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

Life suvichar gujarati – Gujrati suvichar on life

 1. જીંદગી તુ મળી છે, લાવ તને માણી લઉ… પ્રેમ અને લાગણીથી તને શણગારી લઉ…અહમ્ અને ગુસ્સા ને ખંખેરી લઉ…સૌના દિલમાં રહી, લોકો યાદ કરે એવુ હું જીવી લઉં.
 2. અસત્ય બોલીને જીતવું એના કરતાં સત્ય બોલીને હારી જવું વધુ સારું છે.
 3. મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે, પરંતુ મિત્રતા એ છે કે ક્યારે પણ તમને એકલા નથી છોડતી
 4. એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છું, મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે હું ઉંઘ માં પણ તારી સાથે વાત કરું છુ.
 5. સપુર ને જોવા કિનારા ની જરૂર પડે છે, દિવસને જોવા માટે રાત ની જરૂર પડે છે, દોરતી કરવા માટે ડીલ ની નહિ, પણ બે આત્મા વચ્ચે ના વિસ્વાસ ની જરૂર પડે છે.
 6. ગઝલ ની જરૂર મહેફિલ માં પડે છે, પ્રેમ ની જરૂર મિત્રોની વગર અધુરી છે જીંદગી, કેમ કે મિત્રો ની દીલ માં પડે છે, જરૂર દરેક પળ માં પડે છે
 7. માણસ પણ એક અલગ મસ્તી નો માલિક છે. જે મરેલા માટે રોવે છે. અને, જીવતા ને રોવડાવે
 8. વિશ્વાસ રાખી પોતાનાં કદમો પર રસ્તા નાણાની શુ તાકાત કે તમને ડોલાવી શકે ..!!!
 9. સપાટ અરીસાને તો હુંયે સીધો માનતો હતો સાહેબ. પણ એય ક્યાં ઓછો છે… ડાબાનો જમણો અને જમણાનો ડાબો કરવામાં તો એય માહિર છે.
 10. દીકરી એટલે, અણીને વખતે કામમાં લાગે એવી, ઘરના કોક ખૂણે સંતાડી રાખેલ સોનામહોર.
Suvichar in Gujarati | ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar

Gujarati two line suvichar | ગુજરાતી માં સરસ સુવિચાર 

 1. લોકો ના ઉઠાવેલા ચાર સવાલથી હિમ્મત ના હારશો દોસ્તો કેમ કે ઘુંટણ છોલાયા વગર કોઈને સાઇકલ પણ નથી આવડતી
 2. જીવનમાં સુખી થવું હોય તો, કોઈને શિખામણ ન આપવી… બુદ્ધિશાળીને તેની જરૂર નથી અને અણસમજુ માનવાના નથી.
 3. ભિંજાય જવાનું કારણ દર વખતે વરસાદ જ નથી હોતો, કયારેક કોઈક વખત મિત્રો નું યાદોનું ઝાપટું પણ પાપણો પલાળી જાય છે.
 4. જીવનની રેસમાં જે લોકો તમને દોડીને હરાવી ન શકે, એ લોકો તમને તોડીને હરાવવાનો પ્રયાસ કરશે !
 5. અમુક માણસો ના શરીર મા દિલ ની જગ્યાએ ફેંક્યુલેટર હોય છે, હાથ મિલાવતા પહેલા ગણતરી મારે કે આના થી મને કેટલો ફાયદો થશે.
 6. લોકો કહે છે કે ખર્ચ કરતા પહેલા કમાઇ જાણો, પરંતુ અનુભવ કહે છે, ખર્ચ કરવા જેટલું કમાઓ ત્યાં જિંદગી ખર્ચાઇ જાય છે.
 7. ગુંચવાય છે જિંદગી, ત્યારે જ, સમજાય છે જિંદગી.
 8. કેટલી ધીરજ હશે એ “ટપાલ” ના જમાના માં આજે બે મિનિટ મોડા રિપ્લાયમાં પણ લોકોને ખોટું લાગી જાય છે.
 9. પુરુષ ની આંખ માં બેસેલુ ચોમાસુ, સ્ત્રી ના કમોસમી માવઠા કરતા ધોધમાર હોય છે.
 10. કોઈ પણ જાતનો સબંધ હોય પણ જ્યારે એમાં વિશ્વાસ ખૂટે છે ત્યારે જ એ તુટે છે પછી ભલેને એ દસ્તી હોય કે પ્રેમ

Suvichar in Gujarati | ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar


Suvichar in Gujarati | ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar


Suvichar in Gujarati | ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar


Suvichar in Gujarati | ગુજરાતી સુવિચાર - Gujarati Suvichar


અમને આશા છે કે તમને સુવિચારો વાંચવાની બહુજ મજા આવી હશે. અમે તમારી માટે બધાય બેસ્ટ સુવિચારો ની પસંદગી કરી હતી કે જેથી તમને ઉપયોગી બને.

ઉપર ના લેખ માં અમેં તમને

suvichar gujarati 

best suvichar in gujarati

gujarati thought 

suvichar in gujarati text

sara suvichar gujarati

life suvichar gujarati 

latest suvichar gujarati

જેવા ઘણા પ્રકાર ના સુવિચારો આપવાના પ્રયાસ કર્યા છે. તમને ગમ્યા હોય તો જરૂર તમારા ફ્રેંડસ , સંબંધિઓ ને મોકલો. જેથી એમને પણ આવા સુવિચારો માણવાની મજા મળી રહે.

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending